Recent social media posts
25/06/2026
5 ફ્લેવર્સ, સ્વાદનો બ્લાસ્ટ અને વિદેશીઓનો ક્રેઝી ડાન્સ! 💥 પૂરી એક પણ એક્સપ્રેશન્સ અનેક! ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ પાવર! 🇮🇳❤️
Tag યોર પાણીપુરી પાર્ટનર જેને આ મશીન વાળી પાણીપુરી ટ્રાય કરવી છે! 🤩👇PaniPuri GujaratiReels TrendingReels FoodieLife AucklandFood IndianStreetFood
20/06/2026
🔥 Weekend Special Alert! 🔥
Crispy Fafda 🥨, Sweet Jalebi 🍯 and our famous Fire Paan 🔥🌿 — the perfect combo for your weekend cravings!
📅 Every Saturday & Sunday
⏰ 11:00 AM to 2:00 PM
Bring your friends and family and enjoy the authentic taste at Indigo Restaurant!
IndianFood
14/06/2026
“Life simple રાખવા કરતાં, આવી સ્પાઈસી અને ફાયરી રાખવામાં વધુ મજા છે! 🔥🍃 Indigo - Taste of India માં કંઈક નવું!”
“તમારા મોઢામાં આગ અને દિલમાં સ્વાદ! 💥”
GujjuReels TrendingReels FoodAdventures SpicyAndSweet AucklandFoodie UniqueExperience FoodReels
13/06/2026
“સ્વાદ એવો કે એકવાર ખાશો તો વારંવાર ઓર્ડર કરશો! 😉”અદભુત ગ્રેવી, પર્ફેક્ટ ચીઝી ટચ અને ગરમા-ગરમ પાંવ! આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? આજે જ ઓર્ડર કરો! 🍽️
📍 Indigo - Taste of India, Avondale”
NewZealandEats IndianRestaurantNZ EggKeema Gotala TrendingReels FoodReelsInstagram AvondaleFood DesiSwad EggDish TasteOfIndia
13/06/2026
ઘરથી દૂર પણ ઘર જેવો સ્વાદ! ❤️
ન્યૂઝીલેન્ડના સુંદર વાતાવરણમાં સુરતના ગરમાગરમ ગાંઠિયા અને જલેબી મળી જાય એટલે બીજું શું જોઈએ? 😍 તો રાહ શેની જુઓ છો? આ વીકેન્ડનો પ્લાન ફિક્સ કરો Indigo Taste of India સાથે!
દર શનિવાર અને રવિવારે (સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦) પહોંચી જાવ અને વીકેન્ડની ધૂમ મચાવો!
📍 1863 Great North Road, Avondale.
AucklandEats GujaratiInNZ SuratToNZ IndianStreetFood WeekendVibes NZGujarati FoodieLife SuratiFood AvondaleEats GujaratiFood ReelItFeelIt TrendingReels
12/06/2026
ન્યૂઝીલેન્ડમાં ‘સુરત’ની સવાર! 🇳🇿✈️👉🌆
ભલે આપણે વતનથી દૂર છીએ, પણ સ્વાદથી નહિ! Indigo Taste of India તમારા માટે લઈને આવ્યું છે સુરતનો અસલી અને પરંપરાગત સ્વાદ.હાથથી વણેલા એકદમ સોફ્ટ ગાંઠિયા, મોઢામાં રસ ઓગળે એવી ગરમ-ગરમ જલેબી અને કકડાટ ભૂલાવી દે તેવા ક્રિસ્પી ભજીયા! 😋વીડિયોમાં ભીડ જોઈને જ ખબર પડી જશે કે અહીંયા વીકેન્ડનો માહોલ કેવો જામ્યો છે! આખો હોલ ફ્રેન્ડ્સ અને ફેમિલીના આનંદથી ગૂંજી રહ્યો છે. તમે ક્યારે આવો છો?
GujaratiInNZ SuratToNZ JalebiFafda WeekendVibes GujaratiFoodNZ AvondaleFood SuratiSwad IndianFoodNZ KiwiGujarati DesiVibesInNZ GathiyaJalebiBhajiya
10/06/2026
ન્યુઝીલેન્ડમાં રહીને પણ જો દેશી સ્વાદ મિસ કરી રહ્યા છો, તો હવે દિલને આપો આરામ! 😉કારણ કે ‘Indigo Taste of India’ લઈને આવ્યું છે સ્વાદનું અસલી સરનામું. ગરમાગરમ ક્રિસ્પી સમોસાથી લઈને ચીઝ પાવભાજી અને અસલી કાજુ પનીર મસાલા સુધી... અહીં દરેક ડિશમાં છે ભારતીય મસાલાનો જાદુ અને અઢળક પ્રેમ. ❤️
પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય, એ ગેરંટી! 🍽️✨
📍 1863 Great North Road, Avondale
📞 Contact us: +64220457209
IndianFoodInNZ DesiTasteInAuckland AucklandFoodie StreetFoodNZ AucklandRestaurants DesiVibes TasteOfIndia FoodReels
Address
1863 Great North Road, Avondale
Auckland
1026
To get to the restaurant located on Great North Road in Auckland, you can take public transport options such as buses or trains. The nearest bus stops are within a few minutes' walk of the restaurant and the closest train station is a 10-minute walk away. Alternatively, if you are driving, there is ample street parking available in the vicinity of the restaurant. However, be sure to check for any parking restrictions before leaving your vehicle.
Opening Hours
| Tuesday |
5pm - 10pm |
| Wednesday |
5pm - 10pm |
| Thursday |
5pm - 10pm |
| Friday |
5pm - 10pm |
| Saturday |
11am - 2pm |
|
5pm - 10pm |
| Sunday |
11am - 2pm |
|
5pm - 10pm |
Alerts
Be the first to know and let us send you an email when Indigo Restaurant - Sweets - Snacks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Business
Send a message to Indigo Restaurant - Sweets - Snacks:
What people say
Indigo Restaurant - Sweets - Snacks on Great North Road in Auckland is a must-visit for food lovers. With a wide range of dishes, including Gujarati Thali, Punjabi Thali, Indo Chinese, Chaat, South Indian, Eggs, Sweets and Snacks, there's something for everyone. The restaurant offers both dine-in and takeaway options.
The unlimited panipuri is a must-try for those who love hot and spicy food. The special pavbhaji is also highly recommended. Indigo Restaurant - Sweets - Snacks also offers catering services and live catering as well.
The restaurant occasionally closes for private functions or holidays but keeps its customers informed through social media updates. Fresh sugarcane juice is available now to enjoy with your delicious meal at Indigo Restaurant - Sweets - Snacks.
For those looking to celebrate Dashhera with traditional Fafda and Jalebi, Indigo Restaurant - Sweets - Snacks has got you covered. You can pick up your order between 10 am to 10 pm or pre-order by calling +64220457209 or +64223112009.
Overall, Indigo Restaurant - Sweets - Snacks provides an excellent dining experience with delicious food and friendly service.